Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ઓસ્ટ્રેલિયાની ટૂરમાં વિરાટ પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે

અનુષ્કા બાળકને જન્મ આપવાની હોય : બીજા બે ટેસ્ટમાં રહાણેને કેપ્ટન બનાવાશે?

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીની એકટ્રેસ પત્નિ અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ બાળકને જન્મ આપવાની છે અને તેની પડખે રહેવા વિરાટ ઓસ્ટ્રેલિયાના વિરાટ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ડિસેમ્બર દરમિયાન પ્રથમ બે ટેસ્ટમાં જ રમશે અને પેટરનીટી લીવ લેવાનો હોવાથી બાકીની બે ટેસ્ટમાં નહિં રમે એવી પાકી સંભાવના છે : તેના સ્થાને કદાચ અજિંકય રહાણે ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે : ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીની પહેલા વન-ડે અને ટી-૨૦ સીરીઝ રમશે

(12:06 pm IST)