Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના મહામારીઃ એશિયાઇ ફૂટબોલ પરિસંઘએ કોરોના વાયરસ મહામારીને લઇ એએફસી કપ ર૦ર૦ રદ કર્યો

એશિયાઇ ફુટબોલ પરિસંઘ (એએફસી)એ આ વર્ષના એએફસી કપ સંસ્કરણને કોરોના વાયરસ મહામારીને લઇ રદ કરેલ છે. એએફસીએ આ જાણકારી આપી છે. આ પ્રતિયોગિતામાં એશિયાના અધિકાંશ નાના દેશોની ટીમ ભાગ લે છે. પહેલા માર્ચમાં સ્થગિત કરવામાં આવેલ.

આ મહામારીએ જટિલતાઓ પેદા કરી છે. જે પછી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ અને ર૦ર૦ની પ્રતિયોગિતા રદ કરવાનો નિર્ણય લીધો.

(12:04 am IST)