Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિરાટની ગેરહાજરીમાં રોહિતને કેપ્ટન બનાવો : ઈરફાન

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુષ્કા પ્રેગ્નેન્ટ હોય વિરાટ એક ટેસ્ટ રમી ભારત પરત ફરવાનો હોય તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવા પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ભલામણ કરી છે.

(3:04 pm IST)