Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

શું છે કડકનાથ મરઘાં?

કડકનાથ મરઘાઓનું ઉછેર કેન્દ્ર શરૂ કરી રહ્યો છે :ધોની

કડકનાથ મરઘાંને કાળી માસી પણ કહેવામાં આવે છે. મોટાભાગે આ મરઘાં મધ્યપ્રદેશના ભીમાયલ ક્ષેત્રના આદિવાસી જિલ્લા ઝબુઆમાં મળી આવે છે. ૨૦૧૮માં છત્તીસગઢ સાથે કાનૂની લડાઈ જીત્યા બાદ ઝાબુઆએ જીઆઈ ટેગ મેળવ્યો હતો. ઔષધિય ગુણ ધરાવતાં આ મરઘાંમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે અને એમાં ફેટ તેમ જ કોલેસ્ટરોલની માત્રા ઘણી ઓછી હોય છે.

(2:40 pm IST)