Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ફિન્ચનો સ્મોકીંગ કરતો વિડીયો વાયરલ : વિવાદ

દુબઈ : ઓસ્ટ્રેલિયાનો લીમીટેડ ઓવરનો કેપ્ટન અને આઈપીએલમાં બેંગ્લોર વતી રમી રહેલા એરોન ફીન્ચનો ડ્રેસીંગ રૂમમાં સ્મોકીંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે. કદાચ તે ઈ-સીગારેટ પી રહ્યો હતો. આ વિડીયો સોશ્યલ મીડિયામાં તરત જ વાયરલ થયો હતો. ચાહકો બેંગ્લોર અને ફીન્ચ પર ભારે નારાજ થયા હતા. કેટલાકે આઈપીએલમાં ડ્રેસીંગ રૂમના નિયમો વિશે પ્રશ્નો પૂછવાનુ શરૂ કરી દીધુ હતું.

(2:45 pm IST)