Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

એમ.એસ. ધોનીએ જોસ બટલરને ભેટ આપી પોતાના ર૦૦માં આઇપીએલ મેચની જર્સી

સીએસકેના કેપ્ટન એમ.એસ. ધોનીએ રાજસ્થાન-રોયલ્સના વિકેટકીપર જોસ બટલરને પોતાના ર૦૦માં આઇપીએલ મેચની જર્સી ભેટ આપી છે. આઇપીએલએ પોતાના આધિકારિક ટવિટર હેંડલથી ધોનીની જર્સી સાથે બટલરની તસ્વીર શેયર કરી છે.

(10:53 pm IST)