Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આઇપીએલમાં ડિવીલીયર્સના ૪૫૦૦ રન પુરા : ૨૧ વખત મેન ઓફ ધ મેચ

 ડિવિલિયર્સે  આઇપીએલમાં ૪૫૦૦ રનનો આંકડો પણ પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર તે છઠ્ઠો અને વોર્નર પછી બીજો વિદેશી ખેલાડી બન્યો છે. આઇપીએલમાં ડિવિલિયર્સના હવે ૧૫૭ મેચમાં ૩ સેન્ચુરી, ૩૫ હાફ સેન્ચુરી, ૨૧૯ સિકસર અને ૩૭૦ ફોર સાથે કુલ ૪૫૩૫ રન થયા છે.  તેણે ૨૪ બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી અને આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી વાર ૨૫ કરતાં ઓછા બોલમાં હાફ સેન્ચુરી કરવાની કમાલ કરી હતી.

(2:49 pm IST)