ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ટીમ ઇન્ડિયામાં અલગ-અલગ કેપ્ટનનો વિરોધ કરતા કપિલ દેવ

ટી.૨૦માં વિરાટ કોહલીને બદલે રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઇએ એવી દલીલનો વિરોધ કરતાં કપિલ દેવે કહ્યું કે જે રીતે એક કંપનીમાં બે સીઇઓ ન હોય એ રીતે અલગ-અલગ કેપ્ટન ન હોવા જોઇએ. આ વાત આપણે ત્યાં ન ચાલે.

(3:26 pm IST)