ખેલ-જગત
News of Monday, 23rd November 2020

રમત જગતની મજા : મને કોઇ કારણ નથી દેખાતુ કે સૂર્યકુમાર ભારતીય ટીમનો હિસ્‍સો કેમ નથી : વેસ્‍ટ ઇંડીઝનના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાની પ્રતિક્રિયા

વેસ્‍ટ ઇંડીયાના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ સૂર્યકુમાર યાદવને લઇ કહ્યું છે કે એમને અત્‍યારે ઓસ્‍ટ્રેલિયામાં ટીમ ઇંડિયા સાથે હોવું જોઇતુ હતુ એમણે કહ્યું ભારતીય ટીમને જુઓ મને આવું કોઇ કારણ દેખાતું નથી. કે તે ટીમનો હિસ્‍સો કેમ નથી નિતિ રીતે તે વેહતરીન ખેલાડી છે. અને એમણે મુંબઇ ઇંડિન્‍યસ માટે શાનદાર ક્રિકેટ રમેલ.

(10:10 pm IST)