ખેલ-જગત
News of Thursday, 24th September 2020

WWEના લિજેન્ડ રોડ વોરિયર એનિમલનું 60 વર્ષે નિધન

નવી દિલ્હી:  WWEના  લિજેન્ડ રોડ વોરિયર એનિમલ, ઉર્ફ જેલ લૌરિનાઇટીસ, બુધવારે 60 વર્ષની વયે અવસાન પામ્યા. ડબ્લ્યુડબ્લ્યુઇએ સોશિયલ મીડિયા પર એક નિવેદન દ્વારા સમાચારની પુષ્ટિ કરી કે "રોડ વોરિયર એનિમલ તરીકે ડબ્લ્યુડબ્લ્યુઇ ચાહકોને જાણીતા જો લૌરીનાઇટીસનું નિધન થયું છે તે જાણીને અમને દુ: ખ થાય છે."

(5:30 pm IST)