ખેલ-જગત
News of Tuesday, 27th October 2020

ઇન્જર્ડ રોહીત આઉટ, રાહુલ વાઇસ-કેપ્ટન વરૂણ ચક્રવર્તી અને મોહમ્મદ સિરાજને તક

ઓસ્ટ્રેલીયા સીરીઝ માટે ભારતની ટી-૨૦ વન-ડે ટેસ્ટ ટીમની જાહેરાત : ટેસ્ટમાં રહાણે જ રહેશે વાઇસ-કેપ્ટન, ઇન્જર્ડ રોહિત અને ઇશાન્ત પર મેડિકલ ટીમની નજર, લાંબા સમય બાદ વન-ડે અને ટીર૦ ટીમમાં હાર્દિકનું કમબેક નાગરકોટી, ત્યાગી,પોરલ અને નટરાજન એકસ્ટ્રાબોલર તરીકે ટીમ સાથે જશે

મુંબઈઃ આગામી ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ટીર૦, વન-ડે અને ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમની ગઈ કાલે મુંબઈમાં સિલેકશન કમિટીએ વિડિયો-કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટેસ્ટ ટીમમાં લોકેશ રાહુલ, નવદીપ સૈની અને મોહમ્દ સિરાજને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીર૦ ટીમમાં શિખર ધવન અને સંજુ સેમસન, તો વન-ડેમાં શુભમન ગિલ, મનીષ પાંડેની એન્ટ્રી થઈ છે, જયારે વન-ડે અને ટીર૦ ટીમમાં લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાનું કમબેક થયું છે.

 ઇન્જર્ડ રોહિત શર્માની જગ્યાએ વન-ડે અને ટીર૦ ટીમમાં લોકેશ રાહુલને વાઇસ- : કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીર૦માં ! રિષભ પંતની જગ્યાએ સંજુ સેમસનને : વિકેટકીપિંગની જવાબદારી સોંપી છે. મયંક

 અગરવાલને ટીર૦ અને વન-ડે ટીમમાં પ્રથમ વાર સિલેકટ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં કલકત્ત્।ા વતી રમી રહેલા વરુણ ચક્રવર્તનિ ટીર૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચક્રવર્તીએ દિલ્હી સામે આ સીઝનમાં બેસ્ટ પર્ફોર્મન્સ કરતાં પાંચ વિકેટ લીધી હતી. સિલેકશન કમિટીએ કહ્યું હતું કે રોહિત અને ઇશાન્તની ફિટનેસ વિશે ક્રિકેટ બોડની મેડિકલ ટીમ સતત નજર હેઠળ રહેશે તેમ જ કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજનની એકસ્ટ્ર બોલર તરીકે ટીમ સાથે જશે.

ટી-૨૦ ટીમ

 વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગરવાલ, લોકેશ રાહુલ (વાઈસ-કેપ્ટન-વિકેટકીપર), શ્રેયસ એયર, મનીષ પાંડે, હાર્નિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરૂણ ચક્રવર્તી

વન-ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, લોકેશ રાહુલ (વાઈસ-કેપ્ટન- વિકેટકીપર), મયંક અગરવાલ, શ્રેયસ એયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેષ્ટન), મયંક અગરવાલ, પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંકય રહાણે (વાઈસ-કેષ્ટન), હનુમા વિહ્મરી, શુભમત ગિલ, વૃદ્ઘિમાન સહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, અશ્ચિત, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ. 

(3:27 pm IST)