Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સ્ટારર ફિલ્મ "બહુત હુવા સન્માન'નું ટ્રેલર રિલીઝ : રાઘવ જુયાલ અને સંજય મિશ્રા આવી રહ્યા છે બધાને હસાવવા

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • કૃષ્ણ જન્મભૂમિ કેસ : મથુરાની અદાલતે અરજી દાખલ કરવાની માંગણી ફગાવી દીધી : અદાલતે પ્લેઈઝ ઓફ વર્શીપ એકટની જોગવાઈઓ દર્શાવી access_time 5:58 pm IST

  • ગુજરાતના રાજયસભાના બીજા સાંસદને કોરોના વળગ્યો : અહેમદભાઈ પટેલ કોરોના પોઝીટીવ રાજયસભાના ગુજરાતમાંથી ચૂંટાયેલા બીજા સાંસદ અને કોંગ્રેસના સીનીયર નેતા અહેમદભાઈ પટેલને કોરોના પોઝીટીવ આવેલ છે access_time 4:07 pm IST