Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

એસપી બાલાસુબ્રહ્મણ્યમને સુપરસ્ટાર રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ : કહ્યું "100 વર્ષ પછી પણ તેમના ગીતો આપણા કાનમાં ગુંજતા રહશે"

વિક્રાંત મેસી અને યામી ગૌતમની "ગિની વેડ્સ સન્ની" નું ટ્રેલર રિલીઝ

  • મ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST

  • સુવિખ્યાત પ્લેબેક સિંગર એસ.પી. બાલાસુબ્રમનિયમ નું નિધન : ગયા મહિને કોરોના સંક્રમિત થયા હતા : કોરોના સામેનો જંગ હાર્યા : આજ 25 સપ્ટે.2020 શુક્રવારે બપોરે 1 કલાક અને 4 મિનિટે અંતિમ શ્વાસ લીધા : બૉલીવુડ સહીત વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજું access_time 1:58 pm IST

  • પટણામાં પપ્પુ યાદવના કાર્યકર્તાઓની બેફામ ધોલાઇ કરતા ભાજપ કાર્યકર્તાઓઃ મોટો હંગામો : પપ્પુ યાદવની જનશકિત પક્ષના કાર્યકરો ખેડૂત વિરોધી ખરડાનો વિરોધ કરવા પહોંચતા જ ભાજપ કાર્યકર્તાઓ લાઠીઓ લઇ તૂટી પડયા હતાઃ બેફામ ધોલાઇ કરી : પપ્પુ યાદવના કાર્યકરો હાથ જોડી માફી માગતા નજરે પડેલ પણ ભાજપના કાર્યકર્તાઓએ ધોલાઇ ચાલુ જ રાખેલ access_time 12:51 pm IST