Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આકાશમાં આગનો ગોળો નજરે પડયોઃ કેરેબિયન દ્વીપ ઉપર અદ્‌ભૂત નજારાને અનેક લોકોએ કેમેરામાં કેદ કર્યો

અભિનેતા મનોજ વાજપેયીની અપકમિંગ ફિલ્‍મ ‘સુરજ પે મંગલ ભારી'નું ટ્રેલર રિલીઝઃ મનોજ એક સાથે ઘણા પાત્રોમાં: સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

મહેશ ભટ્ટ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝના સૌથી મોટા ડોનઃ અભિનેત્રી લુવીના લોધ દ્વારા આક્ષેપો સાથેનો વીડિયો વાયરલઃ વકીલે આક્ષેપોને નકાર્યા

  • જાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST