Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

આજના શુભ દિવસે - 1237

આળસ એ મનુષ્‍યના દેહમાં રહેનારો એનો સૌથી

મોટો શત્રુ છે. પુરૂષાર્થ સમાન મનુષ્‍યનો બીજો કોઇ

મિત્ર નથી ઉધમી મનુષ્‍ય કયારેય દુઃખી થતો નથી.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:30 am IST)