Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

આજના શુભ દિવસે - 850

જેની પાસે પૈસા છે તેના ઘણા દુશ્મન હોઇ શકે છે, જયારે જેની પાસે જ્ઞાન છે તેને મિત્રો હોય છે.

(10:08 am IST)
  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST

  • મુખ્યમંત્રીના અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથનને કોરોના : ગુજરાતના પીઢ આઈઍઍસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત થયા છે : હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે access_time 2:21 pm IST

  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST