Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

આજના શુભ દિવસે - 1384

 

જીવનમાં પ્રાર્થનાના ઘણા પ્રકારો હોઇ શકે છે. પરંતુ તત્‍વજ્ઞાનીની માન્‍યતા 

પ્રમાણે કોઇ પણ જાતની અપેક્ષા વગર કરવામાં આવેલું એકાદ નાનકડુ સત્‍કર્મએ સર્વોત્તમ પ્રાર્થના છે.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

 

(11:29 am IST)