Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આજના શુભ દિવસે - 1206

જેઓ પોતે બોલવા કરતા અન્‍યને વધારે સાંભળે છે તેઓ

હંમેશા સન્‍માનને પાત્ર છે. તમારા જીવનસાથીને શકય

એટલા વધારે-વધુ સાંભળો અને તેના પ્રિયપાત્ર બની રહો.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:44 am IST)