Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આજના શુભ દિવસે - 1426

 

કોઇને દુઃખી કરો નહીં અને કોઇથી દુઃખી થાવ

નહીં. સારા માણસ પાસે અન્‍યનું હીત હોય

છે અને ખરાબ માણસ પાસે પોતાનો હેતુ હોય છે.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:42 am IST)