Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

આજના શુભ દિવસે - 69

પદાર્થદાનમાં જ દાનનું સુખ સમાયેલું છે એવું નથી. આથી પણ ઉચ્ચત્તર દાન છે ધીરજ, સમભાવ, આશ્વાસન, વિચાર અને સલાહનું દાન, ગરીબમાં ગરીબ માણસ પણ તે આપી શકે.

વિનુભાઇ જગડા  ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:48 am IST)