News of Monday, 13th September 2021
આજના શુભ દિવસે - 965
કાળા અને લીલા રંગમાંથી
રંગ બની શકે ?
અશકય !
ઇશ્વર મહાન છે, કાળી ભેંસ લીલા રંગનું ઘાસ
ખાઇને સફેદ દૂધ આપે છે.
(10:08 am IST)