News of Thursday, 16th September 2021
આજના શુભ દિવસે - 968
સારી નોકરી, સારૂં ઘર, સારી મોટર કે એવું કંઇ મેળવવા
માટે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ વર્તમાન
ક્ષણમાં જીવવા માટે કશો જ પ્રયત્ન કરતા નથી-આ કેવું !
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:26 am IST)