News of Friday, 3rd February 2023
આજના શુભ દિવસે - 1383
ઉદારતા વધુ આપવામાં નહિ પરંતુ સમયસર આપવામાં
રહેલી છે, ‘આપવાનો' અર્થ ફકત કોઇ વસ્તુ આપવા
પૂરતો મર્યાદિત નથી મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને
લાગણી ભરેલો સ્પર્શ એ પણ એક જાતનું દાન જ છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. 9879પ 79341
(11:05 am IST)