વિવિધ વિભાગ
News of Wednesday, 3rd August 2022

આજના શુભ દિવસે - 1234

હૃદય એ કચરા પેટી નથી, કે તેમાં તમે તમારી

જિંદગીમાં રહેલા દુઃખોને ઠાલવતા રહો ! એ સોનાના

ડબામાં તમારા જીવનની સુખદ પળો ભરતા રહો

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:19 am IST)