News of Friday, 5th August 2022
આજના શુભ દિવસે - 1236
સમૃધ્ધિની શોભા સજજનતા છે. જ્ઞાનની શોભા શાંતિ છે.
પાંડિત્યની શોભા વિનયશીલતા છેે. ધનની શોભા સુપાત્રે
દાન આપવામાં છે. -માટે આ બાબતથી જાગતા રહો.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:17 am IST)