વિવિધ વિભાગ
News of Thursday, 3rd June 2021

આજના શુભ દિવસે - 883

દૂર દૂર જે કાંઇ દેખાતું હોય તે જોવાનો પ્રયત્‍ન

કરવો એ આપણું કર્તવ્‍ય નથી. આપણું કર્તવ્‍ય તો

નજીકમાં આવી પડેલ બાબતને સ્‍પષ્‍ટતાથી જોવાનું છે.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:14 am IST)