News of Wednesday, 14th July 2021
આજના શુભ દિવસે - 918
મહાન બનીને મહાનતાના અહંકારથી એકાકી રહેવા કરતાં માનવ બનીને
નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને તો સાર્થકતા દેખાય છે. -ટોલ્સટોય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:36 am IST)