News of Thursday, 30th June 2022
આજના શુભ દિવસે - 1206
જેઓ પોતે બોલવા કરતા અન્યને વધારે સાંભળે છે તેઓ
હંમેશા સન્માનને પાત્ર છે. તમારા જીવનસાથીને શકય
એટલા વધારે-વધુ સાંભળો અને તેના પ્રિયપાત્ર બની રહો.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:44 am IST)