News of Friday, 1st July 2022
આજના શુભ દિવસે - 1207
આપણા જીવનસાથી તરફથી મળતી નકારાત્મક લાગણીઓને પણ થોડા સમય બચાવતા શીખીએ
તોજ લગ્ન જીવનનો ઉલ્કાપાત થતો અટકાવી શકાય.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:08 am IST)