News of Saturday, 21st May 2022
આજના શુભ દિવસે - 1172
આવનારી મુશીબતોનો ડર આપણને એ મુશીબત કરતા અનેક ગણો
દુઃખી કરી નાખે છે. પછી મુશીબત આવે કે ન આવે !
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:03 am IST)