વિવિધ વિભાગ
News of Monday, 23rd January 2023

આજના શુભ દિવસે - 1374

ઈશ્વરને મળવા માટે આપણે ઉઘાડા પગે દોડાદોડ

કરવાની કશી જરૂર નથી. આપણે જીવનમાં એવા

કામ કરીએ, જેથી જો ઇશ્વર હોય તો એ સ્‍વયં

આપણને ભેટવા ઉઘાડા પગે દોડી આવે...

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:48 am IST)