News of Wednesday, 8th December 2021
આજના શુભ દિવસે - 1035
તમારે જયારે મદદની જરૂર પડે છે. ત્યારે ઘણા
લોકો સલાહ આપવા તૈયાર થઇ જાય છે.
પરંતુ તમારે મુશ્કેલીમાં મદદની જરૂર પડે છ.ે-
ત્યારે પણ તમને સલાહ આપવા ઘણા તૈયાર હોય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:14 am IST)