News of Monday, 6th September 2021
આજના શુભ દિવસે - 959
આને બદલે આ ન કરી શકો !
૧. વગર ભૂખે ખાવું - અગિયારસનો ઉપવાસ
ર. આળસ - પરિશ્રમ
૩. શારિરીક થાક - જરૂર પૂરતો આરામ
૪. માનસિક તનાવ, સ્વાર્થ - પ્રાર્થના, ઉદારતા, શુભચિંતન
પ. મેંદો કે બારીક લોટ - ઝાડો દળેલો લોટ, અંકૃરિત કઠોળ
૬. અથાણા - સલાડ કે તાજી ચટણી
૭. તળેલા પદાર્થ - કાચી કે બાફેલી શાકભાજી
૮. દવા - ફળ-ભાજીનો રસ
૯. નશીલા પદાર્થ - દૂધ-લસ્સી-ફળનો રસ
૧૦. માંસ-માછલી-ઇંડા - દૂધ-દહીં, લસણ, સૂકો મેવો
૧૧. બઝારની મીઠાઇ - તાજા ફળ
૧ર. ખાંડ - ગોળ
૧૩. લાલ મરચું - મરી કે લીલા મરચાં
(9:58 am IST)