Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • અત્યારે ૪ાા વાગે બ્રીક્સ રાષ્ટ્રોની મિટીંગ બ્રીકસ રાષ્ટ્રો બ્રાઝીલ, રશીયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાનો વચ્ચેની વિડીઓ કોન્ફરન્સમાં અત્યારે ભારતીય સમય પ્રમાણે ૪ાા વાગે બેઠક શરૃ થઈ છે access_time 5:49 pm IST

  • ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી : હવે હરભજન પણ આઈપીએલમાંથી બહાર :સુરેશ રૈના બાદ સ્ટાર ઓફ સ્પીનર હરભજને પણ આઈપીએલમાં નહિં રમવાનો નિર્ણય લીધો છે : એવું માનવામાં આવે છે કે હરભજને કોરોના વાયરસની બીકના લીધે આઈપીએલ નહિં રમવાનું નક્કી કર્યુ છે : ચેન્નઈની ટીમ યુએઈ ગઈ ત્યારે તે ટીમની સાથે જોડાયો ન હતો ત્યારથી જ તેના રમવા અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો access_time 3:47 pm IST

  • આ મહિનામાં મંત્રી મંડળમાં ફેરફારો નહિ થાયઃ ૧૭ તારીખ આસપાસ ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફારો આવી રહ્યાના અને ૭ પ્રધાનો ઉમેરાશે તેવા વહેતા થયેલા હેવાલોને ઝી-૨૪ ન્યુઝ ચેનલમાં નકારી કઢાયાઃ ૨૨મીએ નવા પ્રદેશ માળખાની રચના થશે તેવી ભારે ચર્ચા છે તેપણ સત્તવાર સૂત્રોએ નકારી કાઢેલ છે access_time 5:48 pm IST