Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • ગોંડલમાં આજે બપોર સુધીમાં નવા આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ભોજરાજપરા, વર્ધમાન નગર, ભવનાથ, ખોડીયાર નગર, રોયલ પાર્ક, વાડધરી, વેજાગામ, ત્રાકુડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી access_time 5:33 pm IST

  • સુશાંત કેસ : રિયાની આજે પણ સીબીઆઇ દ્વારા પૂછપરછ શરૂ : ગઇકાલે તેની ૧૦ કલાક ઉલટ તપાસ થઇ હતી : ભાઇ શૌવિક સાથે છે access_time 3:30 pm IST

  • જૂનાગઢ પંથકમાં ધમધોકાર વરસાદ પડ્યો.. આજે જૂનાગઢ શહેર અને તાલુકામાં ભારે વરસાદ પડયાનું અમારા જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોષી જણાવે છે. બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકયો છે. વિસાવદરમાં એક ઈચ, જયારે કેશોદ અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. મગફળી કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. જુનાગઢ પંથકમાં સતત ભારે વરસાદ આ ચોમાસામાં પડ્યો છે. access_time 5:40 pm IST