Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • અમદાવાદમાં બે કલાકથી ધોધ માર ચાલુ : સહેજપુર બોધા વિસ્‍તારમાં, જજીઝ બંગ્‍લોઝ વિસ્‍તારમાં મેઈન રોડ ઉપર પાણી ભરાયાઃ મીઠાખળી અંડરપાસ બંધ કરાયો, અંડરપાસમાં લોડીંગ રીક્ષા ફસાઈઃ રિવરફ્રન્‍ટમાં પણ અલગ નઝારો જોવા મળ્‍યો access_time 5:28 pm IST

  • સવારે ૧૦-૧પ કલાકે : સેન્સેકસ રપ૦ પોઇન્ટ વધીને ૩૯૭૧૮ : નીફટી ૭૧ પોઇન્ટ વધીને ૧૧૭૧૯ : ડોલર સામે રૂપિયો ૭૩.ર૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:13 am IST

  • રાજ્યસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની ઓફિસના આઠ સભ્યોને એક સાથે કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. આજે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અને પુત્રીને પણ કોરોના પોઝિટિવ આવતા અભયભાઈ અને તેમના પુત્ર અંશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. access_time 7:15 pm IST