Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સુરતના ડીસીપી હર્ષદ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. સુરત ઝોન-૪ માં ડીસીપી તરીકે ફરજ બજાવતા શ્રી હર્ષદભાઇ મહેતાનો આજે ૪૮ મો જન્‍મ દિવસ છે.
અગાઉ રાજકોટ એસીપી તરીકે ફરજ બજાવી ચુકેલ અને ત્‍યારબાદ બોટાદ જિલ્લા ના એસપી તરીકે મુકાયા બાદ પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર અત્‍યંત સરળ સ્‍વભાવના શ્રી મહેતાની ત્‍યાંથી બદલી થતા તેઓ હાલ સુરત શહેરમાં એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે આજે તેમના જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. નં. ૯૬૩૮૭ ૩૭૧૧૭ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(3:39 pm IST)