Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જુનાગઢ શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયાનો જન્મ દિવસ

જુનાગઢ : સેવાભાવી સંસ્થા શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન શૈલેષભાઇ પંડયાનો આજે પપ મો જન્મ દિવસ છે.

આજથી છ વર્ષ અગાઉ શ્રી સંહિતા મહિલા મંડળની સ્થાપના કરી અનેક પ્રકારની સમાજ સેવા વિણાબેન પંડયા દ્વારા કરવામાં આવી રહી છે તેમજ તેઓ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાય અને સેવા આપી રહ્યા છે માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને ચરિતાર્થ કરતા આ મહિલા અગ્રણી આજે પ૪ વર્ષ પુરા કરી પપ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. નં. ૯૮ર૪પ ૪૯૧૦૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:56 pm IST)