Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાવનગરના અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી પ્રતાપસિંહનો જન્મદિવસ

ભાવનગર : રાજકીય અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તેમજ ભારત સરકારના હેન્ડીક્રાફટ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં પ્રદેશ કન્વીનર તેમજ રાજકોટ જીલ્લાનાં પ્રભારી તરીકે કોંગ્રેસમાં ફરજ બનાવતા પ્રતાપસિંહ બારડનો આજે જન્મદિન છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી (ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ) અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોનીયા બ્રિગેડના પ્રદેશ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહેલ છે. તેમનાં ધર્મપત્ની સ્વ.જયાબેન બારડ (પૂર્વ નગરસેવક) છે. જન્મદિન નિમિતે તેઓ મો. ૯૪૨૬૪ ૬૧૧૩૮ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:24 am IST)