Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પ્લમ્બર કોન્ટ્રાકટર નવિનભાઇ નકુમનો આજે જન્મદિવસ

રાજકોટઃ પ્લમ્બર કોન્ટ્રાકટર શ્રી નવિનભાઇ ગોવિંદભાઇ નકુમનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. નવિનભાઇને મિત્રવર્તુળ તેમજ પરિવારજનોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. મો.૯૮૨૪૦ ૮૬૧૪૬

(3:29 pm IST)