Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન પ્રમુખ હાર્દિક ટાંકનો જન્‍મદિન

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડ યુવા સંગઠન-પ્રમુખ, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડ સમાજ- ટ્રસ્‍ટી, શ્રી શ્‍યામ મંદિર સમિટી, રાજકોટ બિલ્‍ડીંગ કોન્‍ટ્રાકટર એસોસિએશન કમિટી મેમ્‍બર, શાષાીનગર એસોશિએશન કમિટી મેમ્‍બર તેમજ વોર્ડ નં.૧૮ના યુવા ભાજપ પ્રભારી હાર્દિક વી.ટાંકનો આજે જન્‍મદિવસ હોય તેઓને મો.૮૪૩૪૫ ૭૭૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:44 pm IST)