Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

આઇ.એ.એસ. કેડરના અધિકારી ગાર્ગી જૈનને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : રાજયના જીવવિકાસ શાષા મિશન નિયામક તરીકે ફરજ બજાવતા ગાર્ગી જૈનનો જન્‍મ ૩૦ નવેમ્‍બર ૧૯૮૯ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧પ ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં વડોદરા ગ્રામ્‍યમાં મદદનીશ કલેકટર, ખેડામાં જીલ્લા વિકાસ અધિકારી મહિલા બાળ કલ્‍યાણમાં નાયબ સચિવ પદે રહી ચુકયા છે. મો. ૯૭૧૭૩ ૮૧રર૧, ગાંધીનગર.

 

 

(12:32 pm IST)