Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

એડવોકટ વિવેક મકવાણાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ વિવેક દીલીપભાઈ મકવાણાનો આવતીકાલે ૧૩મીના જન્મ દિવસ છે.  રાજકોટમાં છેલ્લા આઠ વર્ષથી રેવન્યુ વકીલાત ક્ષેત્રમાં પોતાની મહેનતના કારણે ખુબ જ સારી નામના ધરાવે છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ છે. સરળ અને મળતાવળા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલ છે. તેમના જન્મ દિવસ નિમિતે મો.૯૬૬૪૯ ૪૦૦૩૩ પર તેમના સગા સંબંધી મિત્ર વર્તુળ તેમજ એડવોકેટ મિત્રો તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(12:41 pm IST)