Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

લોધીકા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઇ વાગડીયાનો જન્મદિન

લોધીકા : તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન મંત્રી અને ખીરસરા ગ્રામ પંચાયત સભ્ય કમલેશભાઇ વાગડીયાનો આજે જન્મ દિવસ છે.

તેમને ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અગ્રણીઓ તેમજ ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ મિત્ર સર્કલ તરફથી જન્મ દિવસની શુભેચ્છા મો. ૯૯ર૪પ ર૧૭૬૬ ઉપર મળી રહી છે.

(11:40 am IST)