Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ધોરાજી શહેર ભાજપ મંત્રી ધીરૂભાઈ કોયાણી નો આવતીકાલે જન્‍મદિવસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી શહેર ભાજપના મંત્રી તેમજ લેઉઆ પટેલ જાગળતિ મંડળ  કારોબારી સદસ્‍ય શ્રી તેમજ જુનિયર ચેમ્‍બર જે.સી.આઇ સભ્‍ય તથા  તેજાબાપા સહાયક મંડળના સભ્‍ય  ખેડૂત આગેવાન ધીરુભાઈ કોયાણી નો આજરોજ જન્‍મદિવસ છે. તેમના સગા સંબંધીઓ મિત્રો તેમના  મો. નં. ૯૦૯૯૮ ૮૪૧૬૭ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.  

 

(2:14 pm IST)