Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સોમનાથ શોપીંગ સેન્ટરના સેવાભાવી નારણભાઇ વાસણનો જન્મદિવસ

પ્રભાસ પાટણ : સોમનાથ શોપીંગ સેન્ટરના સેવાભાવી નારણભાઇ વાસણનો જન્મદિવસ છે. તા. ૧૯-૧-૭૪ ના રોજ પ્રભાસપાટણ જન્મેલા નારણભાઇ મળતાવડા નિઃસ્વાર્થ સેવા બજાવે છે. તેઓના જન્મદિને શુભેચ્છાઓનો વરસાદ મોબાઇલ નંબર ૯૮૯૮૬ ૬પ૮૬૮ ઉપર થઇ રહી છે.

(12:34 pm IST)