Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સરકારી પોલીટેકનીકના આચાર્ય ડો. પરેશભાઇ કોટકનો જન્‍મ દિન

રાજકોટ તા. ર૦: ગર્વમેન્‍ટ પોલીટેકનીક રાજકોટનાં આચાર્ય ડો. પરેશ કોટકનો આજે જન્‍મ દિવસ છે. પ૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ ડીન તરીકે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કાર્યરત છે. તેમજ બોર્ડ ઓફ ગર્વમેન્‍ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં મેમ્‍બર તરીકે પણ કાર્યરત છે. પી.એચ.ડી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, એમ.ઇ.એમ.એસ. યુનિવર્સિટી-બરોડા, બી.ઇ. એલ.ડી. કોલેજ અમદાવાદ ખાતેથી કરેલ છે. ૩૧ વર્ષનાં નોકરીનાં સમયગાળા દરમ્‍યાન સરકારી વિભાગ એ.વી.પી.ટી.આઇ. તથા પોલીટેકનીકમાં તેઓએ ફરજ બજાવેલ છે. તેમના મો. ૯૮રપ૪ ૬૯૬૧૭ છે.

 

(2:40 pm IST)