Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડોદરાના ભાજપના સાંસદરંજનબેન ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : વડોદરા લોકસભા મતક્ષેત્રના ભાજપના સભ્‍ય શ્રીમતી રંજનબેન ડી. ભટ્ટનો જન્‍મ તો ૧૦ ઓગસ્‍ટ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના ૬૧માં વર્ષના દ્વારે પહોંચાયા છે. તેણી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. અગાઉ શહેરના ડેપ્‍યુટી મેયર અને પાર્ટી પ્રમુખ તરીકે રહી ચુકયા છે. તેણી સંસદની આરોગ્‍ય સમિતિના સભ્‍ય છે. ફોન નં. ૦ર૬પ ર૭૮૦૦૯૯, મો. ૯૮રપ૦ ૭૦૭૧૧ વડોદરા.

(3:54 pm IST)