Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોટીવેશનલ ટ્રેનર, સ્‍પીકર અમિત માણેકનો આવતીકાલે જન્‍મદિવસ

રાજકોટઃ મોટીવેશનલ સ્‍પીકર અમિત માણેક છેલ્લા ૨૦ વર્ષથી વિદ્યાર્થીઓ, નોકરિયાત, બીઝનેસમેન, ગૃહિણીઓને ટ્રેનિંગ આપી છે. કોરોના મહામારીમાં લોકો મોટીવેટ કરી કોરોનાના ભયમાંથી મુકિત મેળવવામાં મદદ કરી  તેમજ લોકોને ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર, હાર્ટપ્રોબ્‍લેમમાંથી મુકત થવામાં મદદ કરી છે. દરેક યુવાન ડિજિટલ માર્કેટિંગ શીખી તેમજ તેમની કારકિર્દી બનાવે અને નવી તકો ઉત્‍પન્‍ન થાય તે પ્રોજેકટ પર તેઓ કામ કરી રહ્યા છે. શ્રી માણેકને જન્‍મ દિવસની પૂર્વ સંધ્‍યાએ જ મો.૯૮૯૮૩ ૦૦૨૫૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:55 pm IST)