Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વોકહાર્ટ હોસ્‍પિટલના ફીઝીયોથેરાપીસ્‍ટ ડો.મનિષ પાઠકનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ વોકહાર્ટ હોસ્‍પિટલના ચીફ ફિઝીયોથેરાપીસ્‍ટ રાજકોટના સીનીયર, ભૂતપૂર્વ પ્રમુખ રાજકોટ ફિઝીયોથેરાપી એસો. ડો.મનિષ પાઠકનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓએ જીવનના ૫૦ વર્ષ પૂરા કરી ૫૧માં વર્ષમાં વન પ્રવેશ કરેલ છે. મો.૯૩૨૭૭ ૭૬૩૫૩.

(3:56 pm IST)